Wednesday, May 31, 2023

હર હર ગંગે!

હર હર ગંગે!


ગંગા પવિત્રતાથી પણ િધુવિશેષ સ્થાન ધરાિેછે. તેભારતની અસલી ખ ૂબીનો ધબકાર છે.

ભક્તો સમદ્ધૃિના આશીિાાદ માટે આ પવિત્ર નદીમાં ડૂબકી લગાિેછે. ગંગા દશેરા દરવમયાન

આ પવિત્ર જળમાં સેંકડો દીિડાઓ ટમટમતા દેખાય છે, જે િાતાિરણનેશાંત અનેપરોપકારી

બનાિેછે. ગંગા જયાં િહેછેતેવિવિધ રાજયોમાં આ તહેિાર ધામધ ૂમથી અનેહષોલ્લાસ સાથે

મનાિિામાં આિેછે. આ અિસરે એન્ડટીવીના કલાકારો નેહા જોશી (યશોદા, દૂસરી મા),

યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પ ુ ત્રસ િંહ, હપ્પ ુ કી ઉલટન પલટન) અને ત્રવદદશા શ્રીવાસ્તવ

(અત્રનતા ભાભી, ભાભીજી ઘર પર હૈ) તહ ેવાર સાથે સંકળાયેલા મહ ત્ત ત્તવ અને રીતદરવાજ

ત્રવશેવાત કરે છે.

એન્ડટીવી પર દૂસરી મામા ં યશોદાની ભ ૂત્રમકા ભજવતી નેહા જોશી કહ ે છે, “ગ ંગા દશેરાને

ગ ંગાિતરણ તરીકે પણ ઓળખિામા ં આિે છે, જે સ્િગામા ંથી પ થ્ૃ િી પર અિતરે લી પવિત્ર

ગ ંગાની પવિત્રતાની યાદગીરીન ું દ્યોતક છે. આ તહ ેિાર મ ુખ્યત્િે ઉત્તર પ્રદે શ, બબહાર,

પવિમ બ ંગળ અને ઉત્તરાખ ંડ જેિા ં રાજયોમા ં ઊજિિામા ં આિે છે. ભક્તો ગ ંગા કકનારે

ભેગા થાય છે, પવિત્ર વિવધઓ કરે છે અનેપવિત્ર નદીની આરતી કરે છે. આ પાિન કદિસે

ગ ંગામા ં ડૂબકી લગાિિાથી અંતર શુિ થાય છે અનેશારીકરક બીમારીઓ દૂર ભાગી જાય છે

એવું માનિામા ં આિે છે. તાજેતરમા ં મને પરફોમાન્સ માટે હૃષીકેશમા ં જિાની તક મળી

હતી, જયા ં હું ગ ંગાના સૌંદયાથી મંત્રમ ુગ્ધ રહી ગઈ હતી. આ સપન ું સાકાર થિા જેવું હત ું,

કારણ કે પહ ેલી િાર મેં ગ ંગા આરતી, દીિડાઓ પ્રગટાિિાની અને પવિત્ર નદીને તે

ધરાિિામા ં આિતા ં જોય ુંય હકરદ્વાર અને હૃષીક ેશ જેિા ં પવિત્ર શહ ેરોમા ં શ કૂટિંગે મને બહુ

ખ ુશી આપી. ઘણા બધા સ્થાવનકોએ આ તહ ેિાર ધામધ ૂમથી કઈ રીતે મનાિિામા ં આિે છે

તે વિશેિાતાાઓ કહી. એક કદિસ હું ફરીથી આ સ્થળે જિા માગ ું છ ં, જે સમયેઆ સ્િબણિમ

તહ ેિારમા ં સ ંપ ૂણા ગળાડૂબ થિાની છ ં અનેઉજિણીની અસલ ખ ૂબીઓનો અન ુભિ કરિાની

છ ં.”

હપ્પ ુ કી ઉલટન પલટનમા ં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પ ુ ત્રસ િંહ કહ ે છે, “ગ ંગા દશેરા

એટલે વિચાર, િાણી અને કરત ૂત સાથે સંકળાયેલા દસ પાપની સફાઈ કરિાની ગ ંગાની

ક્ષમતાન ું પ્રવતક દસ પવિત્ર િેકદક ખ ૂબીઓની ઉજિણીના ભાગરૂપ છે. મારી માતા હંમેશાં

ભાર આપીને કહ ેતી ક ે ભક્તો ઉદારતા પ્રાપ્ત કરિા માટે શા ંવત ચાહ ે છે. હું ઉત્તર પ્રદે શનો

હોિાથી માનિી અસ્સ્ત ત્િ અનેઆધ્યાત્ ત્મક જાગ વૃતમાં ગંગાન ું મહ ત્ ત્િ સારી રીતેસમજું છ ં.

મનોહર કહમાલયમા ં ગ ંગાત્રીની બરફાચ્છાકદત ટોચ પરથી ઉદભિતી ગ ંગા મનોહર રીતે

િહીનેઉત્તર પ્રદે શ અનેબબહારમા ંથી િહ ેતી રહીનેબ ંગાળની ખાડીમા ં ભળી જાય છે. પ્રયાગ

તરીકે ઓળખાતા અલાહાબાદમા ં ગ ંગા, યમ ુના અનેસરસ્િતીન ું વમલન બેજોડ પવિત્ર સ્થળ

માનિામા ં આિે છે. નદીના પટ પર જ્િાળા અને ફૂલોથી સજેલી ઝગમગતી બોટ સાથે


અદભુત આરતી સા ંજના સમયેઆહલાદક અન ુભિ છે. આ ખરે ખર સ ુખદ અન ુભિ છે, જે આ

પવિત્ર નદીના પાિન સૌંદયા સાથેઉત્તમ સ ુમેળ સાધેછે.”

ભાભીજી ઘર પર હૈની ત્રવદદશા શ્રીવાસ્તવ ઉર્ફે અત્રનતા ભાભી કહ ે છે, “ભક્તો ઉત્તમ ભાગ્ય

માટે પવિત્ર ગ ંગા નદી પાસેથી આશીિાાદ ચાહ ે છે. મારા બાળપણમા ં હું ગ ંગાના પવિત્ર

ઘાટ નજીક મજેથી રમતી અને તહ ેિાર દરવમયાન િહ ેતા પાણીમા ં અસ ંખ્ય દીિડાઓનો

મંત્રમ ુગ્ધ કરનારો નજારો જોતી. આ સ ુંદર કરિાજ શા ંવત અને સારપ પામિાન ું પ્રવતક છે.

િષાના આ સમયેદુવનયાભરના લોકો િારાણસીમા ં પવિત્ર નદીમા ં ડૂબકી લગાિીનેપવિત્રતા

પ્રાપ્ત કરિા ભેગા થાય છે. મારી માતા દસગણ ું ધરાિિાની પરંપરાન ું શ્રિાપ ૂિાક પાલન

કરે છે. ફૂલો, અત્તર, દીિડાઓ, તમાકુનાં પાન કે ફળોના દસ પ્રકાર ધરાિતા ં તે દસ

સ ંખ્યાના મહ ત્ ત્િ પર ભાર આપે છે. ગ ંગામા ં ડૂબકી લગાિિાની બાબતમા ં દસ પવિત્ર

ડૂબકીઓ લગાિિાનો કરિાજ છે. અમારા પકરિારમા ં આ પાિન કદિસે મ ૂલ્યિાન િસ્તઓુ ,

નવું િાહન ખરીદી કરિી અથિા નિા ઘરમા ં પ્રિેશ કરિાની પરં પરા રહી છે. હું આ િષે

ત્યા ં જિા માગ ું છ ં અનેતેપવિત્ર અન ુભિ ફરીથી કરિા માગ ું છ ં.”

જોતા રહો દૂસરી મા રાિે8.00, હપ્પ ુકી ઉલટન પલટન રાિે10.00 અનેભાભીજી ઘર પર

હૈ રાિે10.30, દરે ક સોમવારથી શુક્રવાર, ર્ફક્ત એન્ડટીવી પર!

No comments:

Post a Comment

GIVE REVIEW ABOUT OUR UPDATE OR REQUEST

'इलू इलू' म्हणत एलीची मराठी चित्रपटात एंट्री

  'इलू इलू' म्हणत एलीची मराठी चित्रपटात एंट्री एकीकडे मराठी चित्रपट देशविदेशातील चित्रपट महोत्सवांमध्ये बाजी मारत आहेत, तर दुसरीकडे ...